ગુરુવાર, 17 ઑક્ટોબર, 2013

ખેલ મહાકુભની મિટીંગની તારીખમાં ફેરફાર કરવા બાબત

 જા.નં/ જિ.ર.ગ.પ./સુ.ગ્રા./ ૨૦૧૩-૧૪/ ખેલ મહા./જિ.ર.ગ.અ.કચેરી,સુરત/૭૧૩૩-૭૬૩૩                                      તા.૧૭-૧૦-૨૦૧૩


પ્રતિ, 
(૧)આચાર્યશ્રી /વ્યાયમ શિક્ષકશ્રી
    પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ સુરત જિલ્લા તમામ
(૨) બી.આર.સી./સી.આર.સી તમામ
(૩) પાયકા સેન્ટરના મુખ્ય શિક્ષકશ્રી તથા કિડાશ્રી સુરત ગ્રામ્ય તમામ
(૪) જિલ્લા ના શૈક્ષણિક સંધોના પ્રમુખશ્રીઓ તથા મંત્રીશ્રીઓ તમામ 
             
               વિષય = ખેલ મહાકુભની મિટીંગની તારીખમાં ફેરફાર કરવા બાબત 
               સંદર્ભ =  કચેરીનો તા.10-10-2013 નો પત્ર
સ્નેહીશ્રી
                                       ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે ખેલકુંભ -૨૦૧૩ ના સફળ આયોજન અને સંચાલન માટે વિવિધ સમિતિઓની બેઠ્કનું આયોજન તા. 21-10-2013 ના રોજ સેંસરિટી હાઈસ્કુલ, બારડોલી મુકામે બેઠક રાખેલ હતી તેમાં અનિવાર્ય સંજોગોને કારણે ફેરફાર કરી  તા. 24-10-2013 ના રોજ  સવારે 9-30 કલાકે દાદા ભગવાનના મંદિરમાં, કામરેજ ચાર રસ્તા ખાતે રાખવામાં આવેલ છે જેમાં બિનચુક ઉપસ્થીત રહેવા જણાવવામાં આવે છે
                                                                                                                            આપનો વિશ્વાસુ 
                                                                                                                          વી. સી. પટેલ
                                                                                                            જિલ્લા રમતગમત અધિકારી,સુરત

ખેલ મહાકુંભ પુસ્તીકા ૨૦૧૩

ગુરુવાર, 3 ઑક્ટોબર, 2013

વિભાગની યોજનાઓ

આર્થિક ઉત્કર્ષ

યુવક પ્રવૃત્તિ

રમતગમતની પ્રવૃત્તિ

સાંસ્કૃતિક પ્રવૃત્તિ

સાહસ પ્રવૃત્તિ

ફોર્મ

માહિતી મેળવવાનો અધિકાર

નાગરિક અધિકાર પત્ર

નાગરિક અધિકાર પત્ર

૧. કચેરીની ટુંકમાં માહિતી અને કચેરીનો મુખ્ય હેતુ કમિશ્નનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
૨. આ કચેરી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક તથા સાહસ પ્રવૃત્તિઓ/સ્પર્ધાઓ/યોજનાની અમલીકરણ-આયોજનની કચેરીની કામગીરી કરે છે.
ક્રમ કામગીરી સંપર્ક અધિકારી (દરેક કામગીરી મુજબ)
યુથબોર્ડ શાખાની પ્રવૃત્તિઓ શ્રી એસ. વી. પંડયા
સંગીત શાખાની પ્રવૃત્તિઓ શ્રી બી. વી. ચાવડા
રમતગમત શાખાની પ્રવૃત્તિઓ શ્રી અશોક રાવલ
હિસાબી શાખાની પ્રવૃત્તિઓ શ્રીમતી ભામિનીબેન ભટ્ટ
મહેકમ શાખાની પ્રવૃત્તિઓ શ્રી એસ. વી. પંડયા
સંસ્કૃતિ/ઉજવણીની પ્રવૃત્તિઓ જિલ્‍લાકક્ષાએ સબંધિત
સાહસ શાખાની પ્રવૃત્તિઓ સહાયક નિયામક (સાહસ) અથવા પર્વતારોહણ તાલીમ સંસ્‍થાઓ
માઉન્‍ટઆબુ અને જુનાગઢ
 
૩. માહિતીની પ્રાપ્‍યતા: નીચે મુજબની માહિતી આપ દર્શાવેલ અધિકારીઓ પાસેથી મેળવી શકશો.
ક્રમ માહિતી અધિકારીનું નામ હોદો સ્‍થળ ફોન.નં./ફેક્ષ/મેઇલ
યુવક કલ્‍યાણની કામગીરી શ્રી એસ. વી. પંડયા યુથ બોર્ડ અધિકારી ગાંધીનગર ૨૩૨૫૪૦૯૩
સાંસ્‍કૃતિક/ઉજવણી કાર્યક્રમની કામગીરી શ્રી બી. વી. ચાવડા સહાયક નિયામક ગાંધીનગર ૨૩૨૫૪૦૮૯
રમતગમત અંગેની કામગીરી શ્રી અશોક રાવલ સચિવ રા.ર.ગ.પરીષદ ગાંધીનગર ૨૩૨૫૪૧૫૪
હિસાબોને લગતી કામગીરી શ્રીમતી ભામિનીબેન ભટ્ટ હિસાબી અધિકારી ગાંધીનગર ૨૩૨૫૪૦૯૧
વહિવટની કામગીરી શ્રી એસ. વી. પંડયા વહિવટી અધિકારી ગાંધીનગર ૨૩૨૫૪૦૯૩
માહિતી અધિકારીની માહિતી તા.૨૪/૯/૨૦૧૨, ના કાર્યાલય આદેશ ક્રમાંક - યસપ-મકમ-૨૧૧૨-ક-૨ મુજબ
સાહસ/પર્વતારોહણ પ્રવૃતિઓ શ્રી જે. આઇ. દવે સહાયક નિયામક ગાંધીનગર  
 
૪. કચેરી સમય બાદ કોઇ માહિતીની જરૂર હોય તો સંપર્ક અધિકારીશ્રીનું હોદો તથા સંપુર્ણ વિગતો વહીવટી અધિકારી, યુ.સે.સાં.પ્ર.ગાંધીનગર ફોન. 9428502544
૫. જો કોઇ ફરિયાદ કે રજુઆત હોય તો સંપર્ક અધિકારીનો હોદ્દો તથા અન્‍ય વિગતો
 
ક્રમ કચેરીના વડા ખાતાના વડા વિભાગના વડા
શ્રી બી. વી. ડામોર, ખાસ ફરજ પરના અધિકારી શ્રી રાજેશ માંજુ, કમિશ્‍નર, શ્રી ભાગ્‍યેશ જ્હા, સચિવ
 
૬. કચેરી માટે / સેવાઓ સુધારવા માટે કોઇ સુચનો મોકલવાના હોય તો સંબંધિત અધિકારીની સંપુર્ણ વિગતો સબંધિત શાખા અધિકારી
૭. નાગરિકોનો નીચેની બાબતોમાં સહકાર આપવા વિનંતી
અરજી પત્રકમાં સંપુર્ણ બાબતો ભરવી તથા સબંધિત દસ્તાવેજો સાથે રાખવા.
અરજીનો નિકાલ થયેથી તેમાં જણાવેલ શરતોનું સંપુર્ણપણે પાલન કરવું.
૮. હેલ્પ લાઇન ફોન નંબરનો ઉલ્લેખ કરવો.
વહીવટી અધિકારીશ્રી,
યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર
ફોન. નં. ૨૩૨૫૪૦૯૩